null

Our Mission

  • બાળકને કેન્દ્રમાં રાખીને થતી તમામ પ્રવૃતિઓ કરવી.
  • શાળામાં સંપૂર્ણ કેળવણી વિષયક વાતાવરણનું ઘડતર કરવું.
  • વર્ગખંડમાં બાળક સ્વતંત્રતા અને મુક્તિનો અનુભવ કરી શકે તેવી વ્યવસ્થા આપવી.
  • ટેક્નોલોજીની સાથે કદમ મિલાવી વિદ્યાર્થીને નીત-નવી પધ્ધતિથી વાકેફ કરવા.
  • બાળકને ટેક્નોલોજીનાં માધ્યમથીજ પુસ્તકનાં ભાર વગર શાળામાં લાવવો.

null

Our Vision

“મૂલ્યલક્ષી,જીવનલક્ષી અને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપી કેળવણીના ઉપવનમા માનવીય મહેક પ્રસરાવી. “
null

About Madhavbaug Educational Trust

માધવબાગ ની સ્થાપના નો મુખ્ય હેતુ શાળા નો વિદ્યાર્થી ઉત્તમ જ નહી પણ સર્વોતમ બને અને અમને ગૌરવ છે કે આપ સૌના સાથ સહકારથી આપણે સૌ સાચી દિશા માં જઈ રહયા છીએ.માધવબાગ શાળા નું મેનેજમેન્ટ હંમેશા આપણી સંસ્કૃતિ નાં સંસ્કારો મળે, આદ્યુનિક શિક્ષણ મેળવે તેમજ દરેક નવી ટેકનોલોજીથી બાળક વંચિત ન રહે તે માટે સતત ચિંતા કરે છે,અને તેથી આપણી સંસ્થા એક જ સુત્ર પર આગળ વધી રહી  છે.
null

About Educational Campus

માધવબાગ વિદ્યાભવનના બીજ શ્રી મૂળજીદાદાનાં મનમાં તેમના શિક્ષણકાળ દરમિયાન વવાયાં હતાં. જેની તેમનાં પુત્ર શ્રી ભરતભાઈ પટેલે કાળજી રાખી તેમનાં સ્વપ્નને “માધવબાગ વિદ્યાભવનના” રૂપે સાર્થક કર્યુ છે. સંસ્થાના આ વિચાર સ્તંભનું ખાત મુહુર્ત અમરોલીની પાવન ભુમિ પર તારિખ ૨૬/૪/૨૦૦૧ ને ગુરૂવારના શુભ દિવસે જેમનાં મનમાં આ બીજનું વાવેતર થયુ હતુ, એવા શ્રી મૂળજીદાદાનાં હસ્તે થયુ..

Our Members

Activity

SCHOOL VIDEO

Photos