15th ઓગસ્ટ ઉજવણી

15th ઓગસ્ટ 2021 રોજ 75માં સ્વત્રંતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના ટ્રસ્ટી, સંચાલક,આચાર્ય, શિક્ષકો વાલીમિત્રો હાજર રહી ધ્વજ વંદન કરવમાં આવ્યું હતું જેમાં વિધિધ activity, રમતો, સાંસ્કૃતિક, નાટકો વગેરે વિધાર્થીઓ દ્રારા રજુ કરવામાં આવ્યા હતા.

એક બાળ- એક વૃક્ષ

‘એક બાળ- એક વૃક્ષ ‘અભિયાન અંતર્ગત માધવબાગ વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓને ૧૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. અને ૫૦ જેટલા વૃક્ષોનુ વિદ્યાર્થીઓ દ્વારા જ આજુબાજુની સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.