bharatbhai
શ્રી ભરતભાઈ પટેલ
પ્રમુખશ્રી

કેળવણી ના ઉપવન માં માનવીય મહેક પ્રરસાવતી સંસ્થા” આપણે સૌ સાથે મળી ને આજ ને આવતી કાલ માટે તૈયાર કરવાની છે, જેથી આ શાળા માટે આપના સારા સુચનો પણ આવકાર્ય છે.અમે પ્ર્રમુખ સ્થાનેથી આપને ખાતરી આપીએ છીએ કે માધવબાગ ના દરેક સભ્ય એક પરિવાર ની ભાવનાથી કામ કરી ને આપના બાળકોને જીવનભર માધવબાગ ને ભુલી ના શકે તેવું કૌશલ્ય સભર શિક્ષણ આપવા વચનબધ્ધ છે.

માધવબાગ ની સ્થાપના નો મુખ્ય હેતુ શાળા નો વિદ્યાર્થી ઉત્તમ જ નહી પણ સર્વોતમ બને અને અમને ગૌરવ છે કે આપ સૌના સાથ સહકારથી આપણે સૌ સાચી દિશા માં જઈ રહયા છીએ.માધવબાગ શાળા નું મેનેજમેન્ટ હંમેશા આપણી સંસ્કૃતિ નાં સંસ્કારો મળે, આદ્યુનિક શિક્ષણ મળી રહે તેમજ દરેક નવી ટેકનોલોજીથી બાળક વંચિત ન રહે તેને માટે સતત ચિંતા કરે છે, અને તે માટે આપણી સંસ્થા એક જ સુત્ર પર આગળ વધી રહી છે.