શિક્ષક દિન
શિક્ષક દિન નિમિતે શાળાના પ્રાથમિક વિભાગના શ્રી મહાદેવભાઈએ શાળાના પ્રાથમિક વિભાગના સીનીયર શિક્ષકોનું તેમના ઘરે જઈ સન્માન કર્યું. આ કાર્યમાં વિદ્યાર્થીઓ અને શાળાના બીજા શિક્ષકો પણ મહાદેવભાઈની સાથે જોડાયા હતા.…
(Gujarati Medium)
President
Director
Administrator
Principal
શિક્ષક દિન નિમિતે શાળાના પ્રાથમિક વિભાગના શ્રી મહાદેવભાઈએ શાળાના પ્રાથમિક વિભાગના સીનીયર શિક્ષકોનું તેમના ઘરે જઈ સન્માન કર્યું. આ કાર્યમાં વિદ્યાર્થીઓ અને શાળાના બીજા શિક્ષકો પણ મહાદેવભાઈની સાથે જોડાયા હતા.…
માધવબાગ વિદ્યાભવન માં બાલવાટિકા ના બાળકો દ્રારા જન્માષ્ટમી ઉજવામાં આવી. બાળકો કૃષ્ણ અને રાધા ના પોશાક પહેરીને જન્માષ્ટમી ઉજવી.
‘એક બાળ- એક વૃક્ષ ‘અભિયાન અંતર્ગત માધવબાગ વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓને ૧૦૦ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. અને ૫૦ જેટલા વૃક્ષોનુ વિદ્યાર્થીઓ દ્વારા જ આજુબાજુની સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.