આજની દીકરીઓને સક્ષમ બનાવવા તેમજ 21મી સદીને ઉજાગર કરવા માટે “Madhav Superior Women Club” ચાલવામાં આવે છે.
જેમાં પર્સનાલીટી ડેવલોપમેન્ટ, આત્મનિર્ભર, સ્કીલ ડેવલોપમેન્ટ, નારી શક્તિને ખીલવવા, સેલ્ફ ડીફેન્સ, સ્પર્ધાત્મક યુગમાં કદમ મિલાવવા વગેરે સ્કીલ ડેવલોપ કરવામાં આવે છે.