શ્રી મોન્ટુભાઈ પટેલ
આચાર્યશ્રી (માધ્યમિક)

“Every child is special” દરેક બાળક ખાસ છે.

અમારો હેતુ બાળકોને ઉત્તમ શિક્ષણ સાથે કેળવણી અને ઉચ્ચ સંસ્કાર આપવનો છે. કારણ કે, અમારૂ દ્રઢપણે માનવું છે કે ઉચ્ચ સંસ્કાર એ આદર્શ સમાજ અને સમુર્ધ સમાજનો પાયો છે. એટલે જ અમારી શાળાનું સૂત્ર છે, ‘કેળવણીના ઉપવનમાં માનવીની મહેક’

માધવબાગ વિદ્યાભવન એ આધુનિક ટેક્નોલોજી અને નૈસગિર્ક વાતાવરણ, ઉત્તમ શિક્ષણ અને ઉચ્ચ સંસ્કારો, અસરકારક નેતૃત્વ, અનુભવી શિક્ષકોની ટીમ અને ગુણવતાયુક્ત શિક્ષણ યોગ્ય શબ્દો મુકવા, શાળાકિય અભ્યાસ અને કારકિર્દી માર્ગદર્શન, આટર્સ અને સ્પોટ્ર્સ, વિજ્ઞાન અને આધ્યાત્મ વગેરેનો અદભૂત સમન્વય છે.

શ્રી કાશ્મીરા રૂપાણી
ઉપાચાર્યશ્રી(માધ્યમિક)
શ્રી ગોપીબેન ભાવનગરીયા
આચાર્યશ્રી (પ્રાથમિક)

અમારો હેતુ બાળકોને ઉત્તમ શિક્ષણ સાથે કેળવણી અને ઉચ્ચ સંસ્કાર આપવનો છે. કારણ કે, અમારૂ દ્રઢપણે માનવું છે કે ઉચ્ચ સંસ્કાર એ આદર્શ સમાજ અને સમુર્ધ સમાજનો પાયો છે. એટલે જ અમારી શાળાનું સૂત્ર છે, ‘કેળવણીના ઉપવનમાં માનવીની મહેક’

માધવબાગ વિદ્યાભવન એ આધુનિક ટેક્નોલોજી અને નૈસગિર્ક વાતાવરણ, ઉત્તમ શિક્ષણ અને ઉચ્ચ સંસ્કારો, અસરકારક નેતૃત્વ, અનુભવી શિક્ષકોની ટીમ અને ગુણવતાયુક્ત શિક્ષણ યોગ્ય શબ્દો મુકવા, શાળાકિય અભ્યાસ અને કારકિર્દી માર્ગદર્શન, આટર્સ અને સ્પોટ્ર્સ, વિજ્ઞાન અને આધ્યાત્મ વગેરેનો અદભૂત સમન્વય છે.

શ્રી મહાદેવભાઈ પટેલ
ઉપાચાર્યશ્રી (પ્રાથમિક)
શ્રી ડિમ્પલબેન પટેલ
આચાર્યશ્રી (બાલભવન)