Events

માધવબાગ વિદ્યાભવનમાં માધવ મંચ ૨.૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

1. ટેકનોલોજી સાથેની મિત્રતા(Technology my Friend)

2.વિદેશમાં ભણવું હવે થશે વધુ સ્પષ્ટ અને સહેલું(Abroad Education)

3. સ્વાસ્થ્ય સાથેની સંગતતા(Health Wellbeing)

ટેકનોલોજી સાથેની મિત્રતા વિષય પર નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યું હતું. ઝંખના વૈષ્ણવ, સંદીપ દવે અને ડી. વી. ગામીત સર વાક્તાશ્રીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના બીજા દિવસે વિદેશ માં અભ્યાસની જાગૃતતા વિષય પર  મુનીકાંત જરીવાલા, વિપુલ વાડોદરીયા અને જીગરભાઈ પટેલ વાક્તાશ્રીઓએ વક્તવ્ય આપ્યું હતું. માધવરત્ન માટે કુલપતિશ્રી VNSGU ડો.કિશોરસિંહ ચાવડા સર અને માધવગૌરવ માટે જય નીમાબર્ક ને સમ્માનિત કરવામાં આવ્યા હતા અને ત્રીજા દિવસે સ્વાથ્ય સાથેની સંગતતા વિષય પર નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post comment