શાળાના આખા વર્ષના આયોજન *વિજયપથ * મુજબ તા: ૩૧/૦૭/૨૨ ને રવિવારના રોજ ધો: ૧૦ અને ૧૨ નો *વિધાથી-વાલી સેમિનાર અને તેજસ્વી તારલાઓનું સન્માન* કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવનમાં થયો હતો. જેમાં ધો: ૧૦ / ૧૨ માં જે વિધાથીઓ A1 A2 ગ્રેડ મેળવનાર વિધાથીઓનું મહેમાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અને પિયુષભાઈ-પરેશભાઈ દ્વારા હાલ ધો ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિધાથીઓ વધુ સારું પરિણામ કંઈ રીતે મેળવી શકાય તે અંગે વાલી-વિધાથીઓએ મોટીવેટ કરવામાં આવ્યા હતા..